કોયડાના વિષયો
ભલામણ કરેલ
તબક્કાઓ
ઓપનિંગ315,113
રમતની પ્રથમ અવસ્થા દરમિયાનની યુક્તિ.મિડલગેમ2,843,861
રમતની બીજી અવસ્થા દરમિયાનની યુક્તિ.એન્ડગેમ3,071,829
રમતની છેલ્લી અવસ્થા દરમિયાનની યુક્તિ.હાથી એન્ડગેમ326,817
ફક્ત હાથી અને પ્યાદાઓ સાથેનો અંત.ઊંટ એન્ડગેમ83,051
ફક્ત ઊંટ અને પ્યાદાઓ સાથેનો અંત.પ્યાદા એન્ડગેમ221,172
ફક્ત પ્યાદાઓ સાથેનો અંત.ઘોડા એન્ડગેમ50,374
ફક્ત ઘોડા અને પ્યાદાઓ સાથેનો અંત.રાણી એન્ડગેમ70,689
ફક્ત રાણી અને પ્યાદાઓ સાથેનો અંત.રાણી અને હાથી45,853
ફક્ત રાણી, હાથી અને પ્યાદાઓ સાથેનો અંત.ઓપનિંગ્સ દ્વારાવધુ »
Sicilian Defense200,505
French Defense85,190
Queen's Pawn Game77,450
Italian Game73,645
Caro-Kann Defense71,303
Scandinavian Defense56,060
Queen's Gambit Declined48,638
English Opening40,965
Ruy Lopez39,630
Scotch Game36,594
Indian Defense35,450
Philidor Defense24,811
પઝલ શોધ
એડવાન્સ્ડ પ્યાદુ377,986
તમારું એક પ્યાદુ પ્રતિસ્પર્ધીની સ્થિતિમાં ઊંડું છે, કદાચ પ્રમોટ કરવાની ધમકી આપી રહ્યું છે.f2 અથવા f7 પર હુમલો કરવો45,136
f2 અથવા f7 પ્યાદા પર ધ્યાન કેન્દ્રિત કરતો હુમલો, જેમ કે ફ્રાઇડ લિવર ઓપનિંગમાં.ડિફેન્ડરને પકડો42,601
એક ટુકડાને દૂર કરવો જે અન્ય ટુકડાના સંરક્ષણ માટે નિર્ણાયક હોય, હવે અસુરક્ષિત ટુકડાને ફોલો-અપ મૂવ પર કબજે કરવાની મંજૂરી આપે છે.શોધાયેલ હુમલો322,469
એક ટુકડો (જેમ કે ઘોડો) ખસેડવો, જે અગાઉ લાંબા અંતરના ટુકડા (જેમ કે હાથી) દ્વારા થતા હુમલાને અવરોધતો હતો, તેને તે ટુકડાના માર્ગમાંથી દૂર કરવો.ડબલ ચેક32,366
એકસાથે બે ટુકડાઓ સાથે ચેક આપવો, જે શોધાયેલા હુમલાના પરિણામે થાય છે જ્યાં ખસેડતો ટુકડો અને અનાવૃત ટુકડો બંને પ્રતિસ્પર્ધીના રાજા પર હુમલો કરે છે.ખુલ્લો રાજા184,243
તેની આસપાસ ઓછા ડિફેન્ડર્સ ધરાવતા રાજા નો સમાવેશ કરતી યુક્તિ, જે ઘણીવાર ચેકમેટ તરફ દોરી જાય છે.ફોર્ક819,433
એક ચાલ જ્યાં ખસેડાયેલો ટુકડો એકસાથે બે પ્રતિસ્પર્ધી ટુકડાઓ પર હુમલો કરે છે.લટકતો ટુકડો247,476
પ્રતિસ્પર્ધીનો ટુકડો અસુરક્ષિત અથવા અપૂરતો સુરક્ષિત હોય અને પકડવા માટે મુક્ત હોય તેવી યુક્તિ.રાજા સાઇડ હુમલો533,911
પ્રતિસ્પર્ધીના રાજા પર હુમલો, જ્યારે તેણે કિંગ સાઇડ પર કેસલિંગ કર્યું હોય.પિન377,730
પિનનો સમાવેશ કરતી યુક્તિ, જ્યાં ટુકડો વધુ મૂલ્યના ટુકડા પર હુમલો જાહેર કર્યા વિના ખસી શકતો નથી.રાણી સાઇડ હુમલો92,211
પ્રતિસ્પર્ધીના રાજા પર હુમલો, જ્યારે તેણે ક્વીન સાઇડ પર કેસલિંગ કર્યું હોય.બલિદાન457,939
ફરજિયાત ચાલના ક્રમ પછી ફરીથી ફાયદો મેળવવા માટે, ટૂંકા ગાળામાં સામગ્રી છોડી દેવાનો સમાવેશ કરતી યુક્તિ.સ્કિવર139,412
ઉચ્ચ મૂલ્યના ટુકડા પર હુમલો થવો, તે રસ્તામાંથી ખસી જવું, અને તેની પાછળના નીચલા મૂલ્યના ટુકડાને પકડવા અથવા હુમલો કરવાની મંજૂરી આપવી, જે પિનનો વિપરીત છે.ફસાયેલો ટુકડો72,738
એક ટુકડો પકડવાથી છટકી શકતો નથી કારણ કે તેની પાસે મર્યાદિત ચાલ હોય છે.મોટિફ્સ
આકર્ષણ221,366
એક વિનિમય અથવા બલિદાન જે પ્રતિસ્પર્ધીના ટુકડાને એક ચોરસ તરફ પ્રોત્સાહિત કરે છે અથવા દબાણ કરે છે જે ફોલો-અપ યુક્તિને મંજૂરી આપે છે.ક્લિયરન્સ80,687
એક ચાલ, ઘણીવાર ગતિ સાથે, જે ફોલો-અપ વ્યૂહાત્મક વિચાર માટે ચોરસ, ફાઇલ અથવા કર્ણને સાફ કરે છે.Collinear move7,561
Two opposing pieces face each other, and one slides along the line of attack without capturing the enemy piece.શોધાયેલ ચેક108,808
છુપાયેલા હુમલો કરતા ટુકડામાંથી ચેક જાહેર કરવા માટે એક ટુકડો ખસેડો, જે ઘણીવાર નિર્ણાયક ફાયદા તરફ દોરી જાય છે.બચાવ ચાલ372,570
સામગ્રી અથવા અન્ય ફાયદો ગુમાવવાથી બચવા માટે જરૂરી ચોક્કસ ચાલ અથવા ચાલનો ક્રમ.વિચલન268,307
એક ચાલ જે પ્રતિસ્પર્ધીના ટુકડાને તેના દ્વારા કરવામાં આવતી અન્ય ફરજથી વિચલિત કરે છે, જેમ કે મુખ્ય ચોરસની રક્ષા કરવી. ક્યારેક તેને "ઓવરલોડિંગ" પણ કહેવામાં આવે છે.ઇન્ટરફિયરન્સ22,970
બે પ્રતિસ્પર્ધી ટુકડાઓ વચ્ચે એક ટુકડો ખસેડવો જેથી એક અથવા બંને પ્રતિસ્પર્ધી ટુકડાઓ અસુરક્ષિત થઈ જાય, જેમ કે બે રૂક વચ્ચે સુરક્ષિત ચોરસ પરનો ઘોડો.ઇન્ટરમેઝો77,547
અપેક્ષિત ચાલ રમવાને બદલે, પહેલા તાત્કાલિક જોખમ ઊભી કરતી બીજી ચાલને વચ્ચે મૂકવી જેનો પ્રતિસ્પર્ધીએ જવાબ આપવો જ જોઇએ. તેને "Zwischenzug" અથવા "In between" તરીકે પણ ઓળખવામાં આવે છે.શાંત ચાલ255,005
એક ચાલ જે ન તો ચેક આપે કે ન તો પકડે, ન તો તાત્કાલિક પકડવાની ધમકી આપે, પરંતુ તે પછીની ચાલ માટે વધુ છુપાયેલા અનિવાર્ય ખતરાની તૈયારી કરે છે.એક્સ-રે હુમલો21,844
એક ટુકડો દુશ્મન ટુકડા દ્વારા ચોરસ પર હુમલો કરે છે અથવા તેનું રક્ષણ કરે છે.ઝુગ્ઝવાંગ62,691
પ્રતિસ્પર્ધી તેઓ કરી શકે તેવી ચાલમાં મર્યાદિત છે, અને બધી ચાલ તેમની સ્થિતિને વધુ ખરાબ કરે છે.લંબાઈ
ચેકમેટ1,910,403
શૈલી સાથે રમત જીતો.1 માં મેટ879,857
એક ચાલમાં ચેકમેટ પહોંચાડો.2 માં મેટ800,717
બે ચાલમાં ચેકમેટ પહોંચાડો3 માં મેટ195,069
ત્રણ ચાલમાં ચેકમેટ પહોંચાડો.4 માં મેટ28,596
ચાર ચાલમાં ચેકમેટ પહોંચાડો.5 અથવા વધુમાં મેટ6,166
લાંબી મેટિંગ ક્રમ શોધો.મેઇટ થીમ્સ
એનાસ્તાસિયાનો મેટ7,336
એક ઘોડો અને રૂક અથવા રાણી મળીને બોર્ડની બાજુ અને મિત્રતાપૂર્ણ ટુકડા વચ્ચે વિરોધી રાજા ને ફસાવવા માટે ટીમ બનાવે છે.અરેબિયન મેટ7,320
એક ઘોડો અને રૂક મળીને બોર્ડના ખૂણા પર વિરોધી રાજા ને ફસાવવા માટે ટીમ બનાવે છે.બેક રેન્ક મેટ204,122
જ્યારે રાજા તેના પોતાના ટુકડાઓ દ્વારા હોમ રેન્ક પર ફસાયેલો હોય, ત્યારે તેને ચેકમેટ કરો.બેલેસ્ટ્રા મેટ1,368
એક ઊંટ ચેકમેટ પહોંચાડે છે, જ્યારે એક રાણી બાકીના છટકી જવાની ચોરસને અવરોધે છે.બ્લાઇન્ડ સ્વાઇન મેટ6,361
બે રૂક મળીને 2 બાય 2 ચોરસના વિસ્તારમાં રાજા ને મેટ કરવા માટે ટીમ બનાવે છે.બોડેનનો મેટ3,659
ક્રોસ-ક્રોસિંગ કર્ણ પર બે હુમલો કરતા ઊંટ મિત્રતાપૂર્ણ ટુકડાઓ દ્વારા અવરોધિત રાજા ને મેટ પહોંચાડે છે.કોર્નર મેટ10,787
ચેકમેટ જોડવા માટે રૂક અથવા રાણી અને ઘોડા નો ઉપયોગ કરીને રાજા ને ખૂણા સુધી સીમિત કરો.ડબલ ઊંટ મેટ3,609
અડીને આવેલા કર્ણ પર બે હુમલો કરતા ઊંટ મિત્રતાપૂર્ણ ટુકડાઓ દ્વારા અવરોધિત રાજા ને મેટ પહોંચાડે છે.ડોવેટેલ મેટ4,001
એક રાણી અડીને આવેલા રાજા ને મેટ પહોંચાડે છે, જેના ફક્ત બે છટકી જવાની ચોરસ મિત્રતાપૂર્ણ ટુકડાઓ દ્વારા અવરોધિત છે.Epaulette mate22,649
Two adjacent escape squares for a checked king are occupied by other pieces.હૂક મેટ10,477
રાજા ની છટકી જવાની મર્યાદા નક્કી કરવા માટે એક હાથી, ઘોડો અને પ્યાદાની સાથે એક દુશ્મન પ્યાદાનો ઉપયોગ કરીને ચેકમેટ.કિલ બોક્સ મેટ5,520
એક હાથી દુશ્મન રાજા ની બાજુમાં હોય છે અને તે રાણી દ્વારા ટેકો પામેલો હોય છે જે રાજા ના છટકી જવાના ચોરસને પણ અવરોધે છે. રૂક અને રાણી દુશ્મન રાજા ને 3 બાય 3 "કિલ બોક્સ" માં પકડે છે.Pillsbury's mate67,648
The rook delivers checkmate, while the bishop helps to confine it.Morphy's mate7,134
Use the bishop to check the king, while your rook helps to confine it.Opera mate63,942
Check the king with a rook and use a bishop to defend the rook.Swallow's tail mate8,398
A checkmate pattern that visually resembles the appearance of a swallow’s tail, similar to a V shape.ત્રિકોણ મેટ7,854
રાણી અને રૂક, દુશ્મન રાજા થી એક ચોરસ દૂર, એક જ રેન્ક અથવા ફાઇલ પર હોય છે, એક ચોરસ દ્વારા અલગ પડેલા હોય છે, જે એક ત્રિકોણ બનાવે છે.વુકોવિક મેટ2,487
એક રૂક અને ઘોડો રાજા ને મેટ કરવા માટે ટીમ બનાવે છે. રૂક ત્રીજા ટુકડા દ્વારા ટેકો પામેલો હોય છે ત્યારે મેટ પહોંચાડે છે, અને ઘોડા નો ઉપયોગ રાજા ના છટકી જવાના ચોરસને અવરોધવા માટે થાય છે.સ્મધર્ડ મેટ23,799
એક ઘોડા દ્વારા પહોંચાડવામાં આવેલો ચેકમેટ જેમાં મેટ થયેલો રાજા ખસી શકતો નથી કારણ કે તે તેના પોતાના ટુકડાઓ દ્વારા ઘેરાયેલો હોય છે (અથવા સ્મધર્ડ હોય છે).ખાસ ચાલ
કેસલિંગ2,625
રાજા ને સલામતીમાં લાવો, અને હુમલા માટે રૂકને તૈનાત કરો.En passant rights8,718
'en passant' નિયમનો સમાવેશ કરતી યુક્તિ, જ્યાં પ્યાદુ પ્રતિસ્પર્ધીના પ્યાદાને પકડી શકે છે જે તેની પ્રારંભિક બે-ચોરસ ચાલનો ઉપયોગ કરીને તેને બાયપાસ કરી ગયું હોય.પ્રોમોશન147,099
તમારા એક પ્યાદાને રાણી અથવા માઇનોર પીસમાં પ્રમોટ કરો.અંડરપ્રમોશન1,153
ઘોડો, ઊંટ, અથવા હાથી માં પ્રમોશન.ધ્યેયો
સમાનતા43,030
હારની સ્થિતિમાંથી પાછા આવો, અને ડ્રો અથવા સંતુલિત સ્થિતિ સુરક્ષિત કરો. (eval ≤ 200cp)ફાયદો1,856,209
નિર્ણાયક ફાયદો મેળવવાની તમારી તક ઝડપી લો. (200cp ≤ eval ≤ 600cp)કચડી નાખવું2,391,846
નિર્ણાયક ફાયદો મેળવવા માટે પ્રતિસ્પર્ધીની ભૂલ શોધો. (eval ≥ 600cp)ચેકમેટ1,910,403
શૈલી સાથે રમત જીતો.અદ્યતન
એક-ચાલની પઝલ927,115
એક પઝલ જે માત્ર એક ચાલ લાંબી હોય.શોર્ટ પઝલ3,185,034
જીતવા માટે બે ચાલ.લાંબી પઝલ1,588,638
જીતવા માટે ત્રણ ચાલબહુ લાંબી પઝલ500,701
જીતવા માટે ચાર કે તેથી વધુ ચાલ.મૂળ
માસ્ટર રમતો820,572
ટાઇટલ ધરાવતા ખેલાડીઓ દ્વારા રમાયેલી રમતોમાંથી પઝલ્સ.માસ્ટર વિરુદ્ધ માસ્ટર રમતો76,385
બે ટાઇટલ ધરાવતા ખેલાડીઓ વચ્ચેની રમતોમાંથી પઝલ્સ.સુપર GM ગેમ્સ3,234
વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ દ્વારા રમાયેલી રમતોમાંથી પઝલ્સ.ખેલાડીની રમતો
તમારી રમતોમાંથી, અથવા અન્ય ખેલાડીની રમતોમાંથી જનરેટ થયેલી પઝલ્સ જુઓ.આ પઝલ્સ જાહેર ડોમેનમાં છે, અને database.adjva4.dpdns.org પરથી ડાઉનલોડ કરી શકાય છે.